તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપોને પ્રતિસાદ:કોરોના કાળમાં વચ્ચે પણ 11મા ઇન્ડસ્ટ્રીયલ આક્ષેપોને પ્રતિસાદ

અંકલેશ્વર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓછા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું

કોરોના કાળ વચ્ચે 11 માં ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કોરોના ને લઇ ઓછા સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે વચ્ચે વિઝીટર વધતા એઝીબીટર્સોમાં ખુશી જોવા મળી હતી. ડિમાન્ડ અને ઓડર વધાવની સાથે બીજ દિવસે પણ હજારો વિજટર્સઓએ ભાગ લીધો હતો.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા ડિસેમ્બર માં નિર્ણય કરી ટૂંકા ગાળામાં 11 માં ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પોનું આયોજન કરાવામાં આવ્યું હતું જેને ગત રોજ GIDC એમ.ડી. એમ થેન્નારસનના ના હસ્તે પ્રારંભ કર્યો હતો કોરોનાને લઇ માત્ર 120 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. કોરોના લઇ વિઝીટર્સની સંખ્યા ધટશે તેમજ એક્ઝિબિટર્સઓને રિસ્પોન્સ ના મળવાનો ડર હતો કોરોનાનો ડર નેવે મૂકી બે દિવસ થી હજારો ની સંખ્યા માં વિઝીટર્સનું આગમન થતા એક્સિબિટર્સ અને આયોજકો માં ખુશી જોવા મળી હતી. પ્રદર્શનીની રહેલ સાધન સામગ્રીની ડિમાન્ડ વધવાની સાથે ઓડર મળતા તેવોમાં ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો