તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસના દરોડા:શતલજ હોટલ પાસે દારૂની હાટડી પર પોલીસના દરોડા

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દારૂ , રોકડ મળી 20 હજારનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર શહેર પોલીસની ટીમે અંકલેશ્વર રાજપીપલા ચોકડી ને.હા 48 પર શતલજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ ઋષભ સર્વિસ સેન્ટર પાસે આર્યન નાસ્તા હાઉસના ગલ્લા પર માહિતી આધારે દરોડા પાડ્યા હતા.જ્યાં વિદેસી દારૂ વેચાતાં મૂળ યુપીના અને હાલ પટેલ નગર 2માં રહેતા સૂરજદેવ ઉર્ફે સૂરજ રાયને ઝડપી પાડ્યો હતો. જ્યાં સર્ચ કરતા વિદેશી દારૂ બોટલ તેમજ બિયરના ટીન મળી 12700નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. રોકડા 2950 રૂપિયા અને મોબાઈલ મળી કુલ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દારૂ સારંગપુરની આસોપાલવ સોસાયટીમાં રહેતા મુકેશ વસાવા અને ઇમરાનશા ઉર્ફે મરઘી દિલાવરશા દીવાનનો હોવાનું બહાર આવતા બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો