તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની પેરવી:અંકલેશ્વરના હસ્તી તળાવનાં પુરાણ કરવાની તંત્રની પેરવી

અંકલેશ્વર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત હાઉસિંગ બોર્ડની પણ અનદેખી સામે આવી
 • પાલિકાનું પણ રોડ બ્લોક, સિમેન્ટ કોન્ક્રીટનું ડમ્પિંગ

અંકલેશ્વર શહેર માં માંડ માંડ તળાવો બચ્યા છે. શહેર મ ઢેરીયા તળાવ, ગામ તળાવ અને હસ્તી તળાવ અસ્થિત્વ ધરાવે છે. જે પૈકી માત્ર ગામ તળાવ જ ઉપયોગી બની રહ્યો છે. તો ઢેરીયા તળાવ ની સરકારી યોજના અધ્ધર તાલ ચાલી રહી છે.આ વચ્ચે હસ્તી તળાવ સુકાઈ જતા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અહીં સોસાયટી બનાવ ની યોજના બહાર પાડી હતી જે યોજના પણ બંધ થઇ જવા પામી હતી. ત્યારે હસ્તી તળાવ માં રામનગર , ભદ્રલોક સહીત આજુબાજુ વિસ્તાર ની અનેક સોસાયટીના વરસાદી પાણી તળાવ માં નિકાલ થાય છે.

જે તળાવ માં પાણી ભરાવો થાય છે. માત્ર ચોમાસા દરમિયાન તળાવ માં પાણી જોવા મળે છે. અને જો વધુ વરસાદ પડે તો તળાવ નું પાણી ગાયત્રી નગર વિસ્તાર માં ફળી વળે છે. જેને લઇ ત્યાં પૂર થી સ્થિતિ સર્જાય છે. આ વચ્ચે છેલ્લા કેટલાક સમય થી અહીં પૂરાંણ કરવામાં આવી રહ્યું છે. લોકો પોતાનો કાટમાળ તો ઠાલવેજ છે. હવે પાલિકા પણ પોતના રોડ સહીત વિસ્તાર ના કાટમાળ નો અહીં નિકાલ કરી રહી છે. એટલુંજ અહીં શહેર વીજ લાઈટ માટે લગાવેલ વીજ થાંભલા નો પણ કાટમાળ સ્વરૂપે નિકાલ થઇ રહ્યો છે. અને હસ્તી તળાવ ને એક તરફ કાટમાળ વડે પુરવાની થઇ રહી છે. જેને લાઈ ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો થોડો પણ ભરાવો થશે તો હસ્તી તળાવ વિસ્તારમમા માર્ગો પર પાણી ફળી વળશે. આ વચ્ચે ગુજરાત હાઉસિંગ બોર્ડની અનદેખી સ્પષ્ટ જોવા મળી રહી છે. તો બીજી તરફ પાલિકા જાતેજ પુરાણ કરી રહ્યું છે ત્યારે આવનારી સમસ્યાને ધ્યાને લઇ અહીં પુરાણ કરવાની ગતિવિધિ અટકાવે એ જરૂરી બનાવ પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો