અકસ્માત / નોબલ માર્કેટ પાસે વાહનની ટક્કરે રાહદારીનું મોત

Pedestrian killed in vehicle collision near Noble Market
X
Pedestrian killed in vehicle collision near Noble Market

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

અંકલેશ્વર. અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ નોબલ માર્કેટ પાસે સુરત જતા સર્વિસ રોડ પર મંગળવારના રોજ અજાણ્યા 60 વર્ષીય ઈસમ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટેમાં લઇ ગંભીર ઇજા પહોંચાડી અકસ્માત સર્જી ઘટના સ્થળે થી ફરાર થઇ ગયા હતા બનાવ સંદર્ભે રાહદારી અફઝલ પઠાણએ શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પી.એમ.અર્થે ખસેડ્યો હતો. તેમજ અજાણ્યા વાહન ચાલક વિરિદ્ધ ગુનો નોંધ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી