તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:પાનોલીની કંપનીનાે કામદાર કેનાલમાં ડૂબી જતા મોત, કેનાલમાં પગ લપસી પડી જતા કામદાર ડૂબી ગયો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાનોલી જીઆઇડીસીની સલ્ફડ કંપનીના 33 વર્ષીય કામદાર કેનાલમાં ડૂબી જાત મોત હતું. કંપની બાજુમાં રહેલ કેનાલ માં પળ લપસી પડી જતા યુવા કામદાર ડૂબી ગયો હતો. કંપની પર નોકરી પર આવ્યો હતો તે વેળા ઘટના બની હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

બનાવની વિગતો અનુસાર પાનોલી જીઆઇડીસી ખાતે સલ્ફર કંપનીમાં કામ કરતા 33 વર્ષીય અવિનાશ ચૌધરી કંપની પર નોકરીએ આવ્યો હતો જે કંપની બહાર રહેલ કેનાલ પાસે ઉભો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતા તે કેનાલમાં પટકાયો હતો જ્યાં કેનાલ માં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું આ અંગે કંપની સાથી કામદારો ને જાણ થતા તેવો દોડી આવ્યા હતા અને તાલુકા પોલીસ તેમજ પાનોલી ફાયર ટિમને જાણ કરતા ફાયર કાફલો ધાતાં સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કેનાલ માંથી ભારે જહેમતે શોધી કાઢી પી.એમ અર્થે ખસેડ્યો હતો. મૃતક કામદારોના પરિજનોને જાણ કરતા તેવો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો