તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરમાં જલારામ મંદિર ખાતે ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ કરાયો

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક બ્યુરો ના ઉપક્રમે આયોજન

અંકલેશ્વરના જલારામ મંદિર હોલ ભરૂચીનાકા ગોલાવાવ ખાતે આવેલ હોલમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અમદાવાદ અને ગુજરાત રાજ્ય માહિતી ખાતું ગાંધીનગર દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજીત” આઝાદીનો અમૃત મહોત્સવ ચિત્ર પ્રદર્શન “નું અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું .

ઉદ્ઘાટન સમારંભમાં કુસુમબેન કડકીયા આર્ટસ અને કોમર્સ કોલેજના એન. એસ .એસ. ના પ્રોગ્રામ ઓફીસર પ્રા પ્રવીણકુમાર બી પટેલ તથા ડો જયશ્રી ચૌધરી હાજર રહ્યાં હતાં. એન એસ એસ ના કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઈન અનુસાર સલામતીના પગલાંને અનુસરીને પસંદગીના સ્વંયમ સેવકો પૂર્વ કેમ્પસ એમ્બેસેડર સોહેલ દીવાન, શીતલ પરમાર, કેમ્પસ એમ્બેસેડર અજય જોરાવર, સુનિલ પરમાર ,કિરણ પટેલ, ચિરાગ આહીર સઈદ શાહ , કિશન પટેલ, કિર્તી પરમાર, પાયલ પટેલ, વૈશાલી પટેલ વગેરે એનએસએસ સ્વયં સેવકોએ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી હતી .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો