તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:ભડકોદ્રા ગામે ડમ્પિંગ સાઈડમાં કેમિકલ વેસ્ટ સળગાવાતા રોષ

અંકલેશ્વર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડમ્પિંગ સાઈડના કચરા સાથે કેમિકલ વેસ્ટ ભેળવી દેતા અસામાજિક તત્વો

અંકલેશ્વર તાલુકાના ભરકોદ્રા ગામ ખાતે આવેલ કચરાની ડમ્પિંગ સાઈડ નજીક ખુલ્લી જગ્યામાં પુનઃ કેટલાક પર્યાવરણના હિત શત્રુઓ તેમજ ભંગારીયા તત્વો દ્વારા જાહેર માં કચરા ના નિકાલ સાથે કેમિકલ યુક્ત કચરાનો નિકાલ કરી સળગાવી ફરાર થઇ ગયા હતા આ અંગે નજીક ના ખેડૂત પ્રફુલચંદ્ર પટેલ ને જાણ થતા તેવો દોડી આવ્યા હતા. આગ તેમના ખેતર નજીક વાડ સુધી ફેલાઈ હતી.

વારંવાર લાગી રહેલ આગને લઇ સ્થાનિક રહીશો માં રોષ જોવા મળી રહ્યો નજીક રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી અંદર થી આવતી તીવ્ર વાસ ને લઇ લોકો આરોગ્ય લક્ષી ફરિયાદ પણ કરી રહ્યા છે અને વહેલી પંચાયત દ્વારા વારંવાર ડમ્પીંગ સાઈડ માં કચરો સળગાવતા તત્વો સામે કાર્યવાહી કરે તેવી માગ ગ્રામજનોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો