તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગોત્સવ:અંકલેશ્વરની શેરીમાં ભૂલકાઓએ હોળી અને ધૂળેટીની ઉજવણી કરી

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીમાં ધૂળેટીનો રંગ ફીકો પડ્યો, લોકો હતાશ થયા

અંકલેશ્વર શહેર અને જીલ્લામાં એકમેકને રંગ લગાડી ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ હતી. કોરોનાની દહેશતના પગલે લોકોએ એક જગ્યાએ મોટી સંખ્યામાં એકઠા થવાનું ટાળ્યું હતું. બાળકોએ રંગોત્સવની ભરપૂર મજા માળી હતી. કોરોનાને લઇ પરાંપરાગત તહેવરોની રંગત ઓસરી ફીકી પડી હતી.

ધુળેટીના પર્વની ઉજવણી ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ ઉત્સાહભેર કરવામાં આવી હતી. બાળકો, વૃદ્ધ સહિત સૌ કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી શુભકામના પાઠવી હતી. રંગબેરંગી રંગથી વાતાવરણ જાણે પ્રફુલ્લિત થઇ ઉઠ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો