તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:અંકલેશ્વરના કોવિડ સ્મશાનગૃહ ખાતે નવા શેડ ઉભા કરાયા

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લુપિન કંપની દ્વારા વધુ એક માનવતા ભર્યું ભરતા નર્મદા નદી કિનારે બનેલા કોવિડ સ્મશાનગૃહમાં પડતી તકલીફ નિવારવા સહયોગ આપી આજુબાજુમાં નવા શેડ બનાવવા કામગીરી ઉપાડી લઇ હાલ નવા શેડ ઉભા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...