ચોરી:અંકલેશ્વરમાંથી મોટર સાઇકલની ઉઠાંતરી

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ રત્નમણિકા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ આગળ મિથિલેશ વીરેન્દ્ર સિદ્ધએ પોતાની મોટર સાઇકલ સ્પેન્ડર પ્લસ પાર્ક કરી હતી જે વાહન ચોર ઈસમ ચોરી કરી ફરાર થઇ ગયો હતો કરવા છતાં ના મળતા અંતે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 25 હજાર રૂપિયાની કિંમતની મોટર સાઇકલ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...