ક્રાઈમ:અંકલેશ્વરમાંં લગ્નની લાલચે સગીરા પર દુષ્કર્મ

અંકલેશ્વર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં  15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ સગીરાની માતાએ કરી છે. સુરેશ વણઝારા નામના ઈસમે તેના જ વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વળી આ અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ યુવકે સગારીને આપી હતી. જે અંગે અંતે સગીરાએ તેની માતાને તમામ હકીકત જણાવતા તેમને જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

અન્ય સમાચારો પણ છે...