અંકલેશ્વરમાં જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક મન બુદ્ધિ વ્યક્તિને નવડાવી ધોવડાવી અને અને નવા કપડાં પહેરાવીને 108 દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક બે દિવસથી એક મંદ બુદ્ધિ વ્યક્તિ રોડ કિનારે બેઠો હતો અને તે કેટલા દિવસથી બિમાર અવસ્થામાં પણ હતો કેટલા દિવસથી એનાયત થયો પણ ન હતો એક બોલી પણ શકતો ન હતો સમજી પણ શકતો ન હતો એના શરીરમાંથી ખૂબ ખરાબ વાસ પણ આપી હતી લોકો એના નજીક જવાથી પણ ડરતા હતા.
એક જાગૃત નાગરિક દ્વારા જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીસ ને સંપર્ક કરવામાં આવ્યું હતું ત્યારબાદ જન સેવા એ પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટીમ ઘટના સ્થળે પહોંચીને પોલીસની મદદ લઈને તે મને બધી વ્યક્તિને નવડાવી ધોવડાવી તેમજ નવા કપડાં પહેરાવીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું ટ્રસ્ટ અંકલેશ્વર તાલુકામાં વર્ષોથી આ કાર્ય કરી રહ્યું છે અને આ કાર્યના લોકો પણ ખૂબ વખાણી રહ્યા છે. રજનીશ સિંહે વાતચીતમાં જણાવ્યું હતું કે ખરેખર ભગવાન ની સેવા કરવી હોય તો આવા લોકોની સેવા કરો આજ ભગવાન છે અને ભગવાનની સેવા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.