તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવદયા:ઇજાગ્રસ્ત થયેલા વાછરડાની વહારે અંકલેશ્વરનાં જીવદયા પ્રેમી આવ્યા

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જ્યોતિ ટોકીઝ પાસે વાહન ચાલકે વાછરડા ને ટક્કર મારતા પગ ભાગી ગયો

અંકલેશ્વર શહેર ના જ્યોતિ ટોકીઝ ચોકડી પર શનિવાર ની રાત્રીના અજાણ્યા વાહન ચાલકે વાછરડાને અડફેટે માં લેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી ને એક પગે ચાલી ના શકતા તે ત્યાંજ દર્દ ની કડકડતી ઠંડી કણસરી રહ્યું હતું. સવારે આની જાણ ત્યાં રહેલ સ્થાનિક બાળકો ને થતા તેવો ભોજન અને પાણી વ્યવસ્થા કરી હતી. એટ્લુજ નહિ તેના દર્દ ને ના જોવા પરિવારજનો જાણ કરી તેના દર્દને રાહઆપવા આજીજી કરી હતી જે આધારે પરિવારના સભ્યો સ્થાનિક જીવદયા પ્રેમી કૌશિષ પટેલ જાણ કરતા એ સાથી જીવદયા પ્રેમી તરુણ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં તેવો વાછરડાંનો ઈલાજ શરૂ કરતા ત્યાં પસાર થતા અંકલેશ્વર ની એક ખાનગી હોસ્પિટલ માં કર્મચારી પણ દોડી આવ્યા હતા અને પોતાની પાસે રહેલ મેડિકલ સમાન સાથે વાછરડાંના પગ માં થયેલ ફેક્ચરનું પ્લાસ્ટર કર્યું હતું. તો માનવતા દ્રષ્ટ્રિ સેવા આપવા આવેલ જીવદયા પ્રેમથી પ્રેરાયને સ્થાનિક કેટલાક દુકાનદારો પણ વાછરડાં માટે પાણી અને ભોજન ની ત્યાંજ વ્યવસ્થા કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો