તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પિરામણ ગામે યુવકનો અગમ્ય કારણોસ ફાંસો ખાઇ આપઘાત

અંકલેશ્વર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટમાં લઇ જતાં તબીબોએ મૃત જાહેર કર્યો

અંકલેશ્વરના પીરામણ ગામે 46 વર્ષીય ઇસમે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. મૃતકના પુત્ર દ્વારા શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામ ખાતે આવેલા નાની તળાવ ફળીયામાં રહેતા 46 વર્ષીય બાબુભાઇ ચીમનભાઈ વસાવા ગત રોજ અગમ્ય કારણસર ઘરે મકાનની વળીમાં દોરી વડે ફંદો બનાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના પુત્ર અને પરિવારજનો જાણ થતા તેઓ ઘર દોડી આવ્યા હતા. અને અને પ્રાથમિક સારવાર માટે તેઓ બાબુભાઈ પટેલને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો