તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:અંકલેશ્વરમાં ભાજપે મોદી સમાજનું પ્રતિનિધિત્વ ઘટાડતા નારાજગી

અંકલેશ્વર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોદી સમાજની વેદના શીર્ષક હેઠળ નગરમાં પત્રિકા વહેતી થઇ

અંકલેશ્વરમાં સોશ્યલ મીડિયા પર હાલ મોદી સમાજ ની વેદના નામની એક પત્રિકા વહેતી થઇ છે જે ચર્ચાનો વિષય બન્યો છે પત્રિકા કોને બનાવી અને કોને વહેતી કરી તે ચર્ચાનો વિષય બન્યો છે. સમાજ ને બદનામ કરવા ના કૃત્ય સાથે પત્રિકા વહેરતી થઇ છે કે પછી પાર્ટીમાં ટિકિટ ના ના મળતા નારાજ થયેલા દુભાષિયાઓ આ પત્રિકા વહેતી થઇ છે. પ્રશ્ન સર્જાયો છે. પત્રિકા માં જે લખવાં આવું છે તે અક્ષરસહ આપણી સમક્ષ રજુ છે. જેમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત થઇ ગઈ છે.

અંકલેશ્વર મોદી સમાજ માંથી ફક્ત ત્રણ જ ઉમેદવારોને ભાજપ માંથી ટિકિટ આપવામાં આવી છે. એક જમાનામાં મોદી સમાજની અંકલેશ્વર પાલિકા માં 15 સીટ હતી અમુલ લોકોએ પોતના સ્વાર્થ ખાતર સમાજને ગુલામ બનાવી દીધું છે. તો મોદી સમાજે હવે વિચાર કરવાનું રહીયુ કે કોણ સાથ આપવામાંનો અને કોણ નહિ આગળનો ઇતિહાસ જોતા અંકલેશ્વર પાલિકાના પાયાના શિલ્પી તરીકે મોદી સમાજનું જ નામ આવશે તો શું આજે મોદી સમાજ ટિકિટ લેવા માટે ભાજપ સરકારને કાલાવાલા કરવાના તૈયાર પર બેસેલા હોદ્દેદારો ભૂલી ગયા લાગે છે કે મોદી સમાજ શું છે આજ સમયે છે ફક્ત મોદી સમાજ ના યુએમડવરોને જ મત આપવાનો ભલે એ ઉમેદવાર કોંગ્રેસનો હોય કે પછી અપક્ષનો સિમ્બોલ જોઈન અહીં પણ ઉમેદવારો જોઈને મત આપવાનું ધ્યાન રાખજો તેવી પત્રિકાએ અંકલેશ્વરમાં ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો