તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અંકલેશ્વરમાં માસ્ક પહેર્યા વિના ફરતા 20 લોકોને દંડ

અંકલેશ્વર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરમાં પોલીસે વિવિધ ટીમો બનાવી માસ્ક નહીં પહેરતા 20 લોકો દંડ ફટકાર્યો હતો. દુકાનદારોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી. - Divya Bhaskar
અંકલેશ્વરમાં પોલીસે વિવિધ ટીમો બનાવી માસ્ક નહીં પહેરતા 20 લોકો દંડ ફટકાર્યો હતો. દુકાનદારોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.
 • પોલીસે દુકાન-મોટી માર્કેટમાં પણ ચેકિંગ કર્યું
 • દુકાનદારોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ

અંકલેશ્વરમાં સતત બીજા દિવસે પણ પોલીસ દ્વારા વાહન ચાલકો માસ્ક ના પહેરતા 1000-1000 દંડ કર્યો હતો. શહેરના 3 રસ્તા સર્કલ, વિસ્તાર માં દુકાન તેમજ મોટી માર્કેટમાં પણ ચેકિંગ કર્યું હતું. દુકાનદારો સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી. માસ્ક ના પહેરતા 20 લોકો દંડાયા હતા. 2 દુકાનદાર સામે પણ સોશિયલ ડિસ્ટન્સ ના જાળવતા ફરિયાદ નોંધી હતી.

અંકલેશ્વર શહેર પોલીસે સતત બીજા દિવસે પણ શહેર વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સર્ચ કર્યું હતું. અંક્લેશ્વર રસ્તા સર્કલ તેમજ શાક માર્કેટ, મોટી માર્કેટ સહીત વિસ્તારોમાં માસ્ક ના પહેરતા વાહન ચાલકોને અટકાવ્યા હતા અને તેમને 1000-1000 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત 2 દુકાનદારો ને સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવવા બદલ ફટકાર્યો હતો. તો બીજી તરફ પાલિકા દ્વારા પણ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે ચેકિંગ હાથ ધર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો