તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંકલેશ્વરમાં માસ્ક વગર ફરતા 20 વાહન ચાલકોને દંડ ફટકાર્યો

અંકલેશ્વર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 2 દુકાનદારો સામે ડિસ્ટન્સ ન જાળવવા બદલ ગુનો નોંધ્યો

અંકલેશ્વર શહેર પોલીસે માસ્ક વગર રખડતા 20 જેટલા વાહન ચાલકો અને દુકાનદારો દંડ ફટકાર્યો હતો. 2 દુકાન દરો સામે સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવવા બદલ ગુનો નો પણ નોંધ્યો હતો. પોલીસે 20 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો હતો. 10 રૂપિયાની માસ્ક ના પહેનાર લોકો 1000 રૂપિયા દંડ ભર્યો હતો.

કોરોના મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અનિવાર્ય હોવા છતાં તેના જાહેરનામાનો ભાગ કરવા બદલ પોલીસે રવિવારના રોજ વિશેષ ડ્રાઈવ યોજી હતી. અને શહેર ના બજાર સહીત અલગ અલગ વિસ્તાર માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધાર્યું હતું જેમાં સમડી ફળીયા ખાતે 1 સોનીને તેમજ 3 રસ્તા સર્કલ ખાતે એક હેરકટ સલૂન સંચાલકને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ના પહેરવા બદલ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો