તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:સુરતાના ધામરોડ ખાતે અંડર 23 ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિંગલોટ સીસી ચેમ્પિયન બની

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત તાલુકા ના ધામરોડ ખાતે એમ.બી.સ્પોર્ટ્સ દ્વારા અંડર 23ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જેની ફાઇનલ મેચ સાદ સીસી કાપોદ્રા અને હિંગલોટ સીસી વચ્ચે યોજાય હતી જહિંગલોટ સીસીની ટીમે 6 વિકેટે 19 ઓવર માં 193 રન કરી ટાર્ગેટ ચેસ કરી વિજય મેળવી ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ જીતી લીધી હતી જેમાં મહંમદ જમાદારએ 39, માઝ પટેલએ 33, મુબારક પટેલએ 27 અને અફઝલ પટેલ 28 રન ની ઇનિંગ રમી ટીમને વિજય અપાયો હતો. સાદ સીસી તરફ થી શ્યામ મિસરાએ 28 રન માં 3 વિકેટ મેળવી હતી. જયારે ફહદ મતાદાર, આનંદ યાદવ અને સાદ લુલાત એ 1-1 વિકેટ મેળવી હતી. ટુર્નામેન્ટ મેન ઓફ ધ સિરીઝ અનસ ચૌધરી, મેન ઓફ ધ મેચ માઝ પટેલ, બેસ્ટ બેટ્સમેન અફઝલ પટેલ અને બેસ્ટ બેટ્સમેન્ટ ઓફ ધ ટુર્નામેન્ટ ફિરોઝ સૈયદને જાહેર કરવામાં અન્ય હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો