તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:અંકલેશ્વર ના ઓમકાર 2 કોમ્લેક્ષ બાજુ ની મસ્જિદ આગળ થી મારુતિ ફ્રન્ટી કાર ની ઉઠાંતરી

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર પીરામણ ગામ ખાતે રહેતા સાજીદભાઈ માલકાણીએ પોતાની મારુતિ ફ્રન્ટી કાર પુઠ્ઠાં મસ્જિદ ઓમકાર કોમ્લેક્સ 2 આગળ પાર્ક કરી હતી જે મારુતિ ફ્રન્ટી કાર ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેની શોધખોળ કરવા છતાંના મળી આવતા અંતે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 25 હજાર રૂપિયાની મારુતિ ફ્રન્ટી કારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો