તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:અંકલેશ્વર પાલિકામાં જૂના જોગીઓ કપાતા ઘમાસાણ

અંકલેશ્વર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારો જાહેર થતા સિનિયર નેતાઓ નારાજ

અંકલેશ્વર ભાજપમાં સત્તાની હાડમારી ટિકિટની મારામારી અને બળવાની સ્થિતિ વચ્ચે ડેમેજ કંટ્રોલ કરવાની મહદ્અંશે પ્રયાસ કર્યો છે. પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવા કેટલાક વોર્ડમાં ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. ટિકિટ કપાતા કેટલાક દાવેદાર બળવાના મૂડ દેખાઇ રહ્યા છે. પાર્ટીને 11 જુના જાગીને ટિકિટ આપી 21 નવા ચહેરાઓનો સમાવેશ કરાયો છે. પાર્ટી 3 ટર્મ ભાજપના સભ્ય રહેલા જનક શાહની પત્ની ટિકિટ આપીને તેમને માનવી લેવાની કોશિશ કરી છે.

સંગઠન હોદ્દેદારને શિક્ષણ સમિતિ ચેરમેનને પણ ટિકિટ આપી છે. પક્ષના જ 20થી 25 વર્ષ જુના કાર્યકરો નારાજ છે. વોર્ડ નંબર 3માં અપક્ષ પેનલ મેદાનમાં લાવનાર મહેશ પટેલ પાલિકા સત્તા પર ન હતા ત્યારે સ્વ.હીરાલાલના મોદીના સેશનમાં વિરોધ પક્ષ સભ્ય તરીકે આવી અને ભાજપ સત્તામાં આવ્યા બાદ સુત્ત 2 ટર્મ સુધી જીતને આવ્યા હતા છતાં તેમના નામ પર ચર્ચા પડતી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો