તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના નો કહેર:અંકલેશ્વરમાં કોરોનાનાં વધુ ચાર પોઝિટિવ કેસ, અર્બનમાં 41, રૂલરમાં 20 કંટાઈમેન્ટ ઝોન એક્ટિવ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં મંગળવારના રોજ કોરોનામાં વધુ 4 વ્યક્તિ સંક્રમિત બન્યા છે. કોરોના મીટર 1081 પર પહોંચ્યું છે. હજી પણ 33 કોરોના સંક્રમિત સારવાર હેઠળ છે. જયારે 1040 દર્દી સાજા થયા હતા. અર્બન માં 41 અને રૂલરમાં 20 કંટાઈમેન્ટ ઝોન એક્ટિવ છે.અંકલેશ્વર માં કોરોના વાયરસ ધીરે ધીરે પીક પકડી રહ્યો છે. રોજે રોજ કોરોના દર્દી સામે આવી રહ્યા છે ધીમી ગતિ આગળ વધી રહેલ કોરોના બીજા તબક્કામાં પણ રફતાર પકડી રહ્યો છે.

મંગળવાર ના રોજ કોરોના વધુ 4 વ્યક્તિ સંક્રમિત બન્યા હતા જેમાં જી.આઈ.એલ. કોલોની ખાતે 1, સાઈ કુંજ સોસાયટી, કોસમડી ખાતે-1, સરગમ રેસિડન્સી ખાતે -1, તેમજ સાઈ રેસિડન્સી મંગલમૂર્તિ સોસાયટી પાસે -1 ખાતે એક કોરોના સંક્રમિત મળી આવ્યા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser