તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભરણ ગામે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા, બાઇક, રોકડ મળી 23 હજારનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જુગારીયાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર તાલુકા પોલીસે ભરણ ગમે જુગાર રમતા 5 જુગારીયાઓને રંગે હાથો ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસે થી મોબાઈલ, મોટર સાઇકલ અને રોકડ મળી 23 હજાર ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ જુગારીયા ની અટકાયત કરી તાલુકા પોલીસે વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર તાલુકાના છેવાડે આવેલ આવેલ ભરણ ગામે મોટા પાયે જુગાર રમતો હોવાની માહિતી મળી હતી જે આધારે ભરણ ગામે દરોડા પાડ્યા હતા જ્યાં સીમ જાહેર માં જુગાર રમતા પ્રવીણ માલવી, વિજય માલવી, ચિંતામણ માલવી, ઈશ્વર પવાર, અને સુનિલ માલવીને રંગે હાથો ઝડપી પાડ્યા હતા તેમની પાસે દાવ પર લાગેલા અને રોડક મળી 725 રૂપિયા તેમજ એક મોબાઈલ અને એક મોટર સાઇકલ મળી 23725 રૂપિયાનો મુદ્દામાલ જોત કર્યો હતો. અત્રે નોંધનિય છેકે પોલીસની રેડથી અન્ય જુગારીયાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો