તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:આગજની સમયે કેવાં પગલાં ભરવા તે અંગે જયાબહેન મોદી હોસ્પિટલના સ્ટાફને ફાયર-સેફટીની ટ્રેનિંગ અપાઈ

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવી તેના માટે સ્ટાફની મોકડ્રિલ યોજાઈ

અંકલેશ્વર જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ફાયર - સેફટીની ટ્રેનીગ અપાય હતી. સ્ટાફને આગ ની ઘટના કેવી રીતે કામગીરી કરવું તેનું મોકડ્રિલ યોજાયું હતું. કમર્ચારીઓ પાસે ફાયરની ઘટના બને ત્યાં શું કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીદરમ્યાન દર્દીઓને કોરોનાની સારવાર આપતી કેટલીક હોસ્પિટલોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓસર્જાઈ હતી. જેમાં કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે, ત્યારે રાજ્યભરની હોસ્પિટલોમાં આગલાગવાની ઘટના સમયે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તે માટે ગુજરાત સરકાર દ્વારાહોસ્પિટલ સ્ટાફને ખાસ તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસીવિસ્તાર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે માર્ગદર્શકો દ્વારા તાલીમ આપવામાં આવીહતી.

આગ લાગે તે સમયે કેવી પદ્ધતિથી આગ ઉપર કાબુ મેળવવો અને કોઈ જાનહાનિ થાય તોકેવી સારવાર આપવી જેવી વિવિધ બાબતોમાં હોસ્પિટલ સ્ટાફને માહિતી અપાઈ હતી.માર્ગદર્શક તાલીમ દરમ્યાન જયાબેન મોદી હોસ્પિટલનો સ્ટાફ તેમજ એજન્સીના માર્ગદર્શકોઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો