તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:પિતાની ઇચ્છાપૂર્તિ માટે ફેઝલ પટેલે નિતીન ગડકરી સાથે મુલાકાત કરી

અંકલેશ્વર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્વ. અહમદ પટેલના અધૂરા કામ પુરા કરાવવાની પુત્રની કવાયત

અંકલેશ્વર ખરોડ ચોકડી પર સર્જાતા અકસ્માતોને લઇ નિર્દોષ માનવીઓ જીવ ગુમાવી રહ્યા છે. વારંવાર અકસમાતને લઇ ડાર્ક ઝોનમાં રહેલ ખરોડ ચોકડી અંગે સ્થાની ગ્રામજનો દ્વારા સ્વ. અહમદ પટેલને ગત વર્ષે રજુઆત કરતા તેમના દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ને પત્ર લખી રજુઆત કરી હતી અને કેન્દ્રીય મંત્રી દ્વારા ત્વરિત અસર અન્ડર પાસ બ્રિજ મંજુર કર્યો હતો અને કામ શરૂ કરવાની ખાત્રી આપી હતી. જોકે હાલ કામગીરીમાં ગતિ લાવવા માટે સ્વ. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પાસે પહોંચ્યા હતા. અને તેમને રૂબરૂમાં પત્ર પાઠવી કામગીરી શરૂ કરવા માટે રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો