બેઠક:અંકલેશ્વર તાલુકા પ્રાથમિકશિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ

અંકલેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા

અંકલેશ્વર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘની મહત્વપૂર્ણ ગણાતી કારોબારી સભા ગડખોલ ગામના શક્તિપીઠ મંદિર મુકામે હોદ્દેદારો અને કારોબારી સભ્યો,રાજ્ય કારોબારી સભ્ય, કાર્યકારી પ્રમુખ અને મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકારી પ્રમુખ દિલીપભાઈના અધ્યક્ષ સ્થાને ગત કારોબારી સભા નું પ્રોસેડિંગ વંચાણે લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...