તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:કોરોના સામેના જંગમાં દરેક નાગરિકે વેક્સિન લેવી જોઈએ, ગંગાદાસ બાપુ

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વરના રામકુંડ તીર્થક્ષેત્રના મહંતોએ કોરોનાની વેક્સિન લીધી

કોરોના સામેના જંગમાં દરેક નાગરિકે કોરોના રસી લેવી જોઈએ તેવો મત અંકલેશ્વરના રામકુંડ મંદિર ના મહંત શ્રી ગંગાદાસ બાપુએ વ્યક્ત કર્યો હતો. કોરોના બીજી લહેર ધણી ગંભીર છે ત્યારે કોરોના સામેનું સુરક્ષાકવચ એટલે કોરોના વેક્સીન છે. અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડ મંદિરના મહંત ગંગા દાસ બાપુ તેમજ મંદિર અન્ય સાધુ સંતોએ કોરોના વેક્સિન મુકાવી હતી. અને તેવો દ્વારા ભરૂચ જિલ્લાના તમામ જનતાને માસ્ક પહેરવા અને કોરોના રસી મુકાવા માટે અપીલ કરી હતી.

અંકલેશ્વરમાં આવેલા સરદાર પટેલ હોસ્પિટલ ખાતે અંકલેશ્વરના મહંત ગંગાદાસ બાપુએ કોરોનાની રસી મુકાવી અને કોરોના ની મહામારી બીજી લહેર ચાલી રહી છે જેમાં ઘણા ગંભીર પ્રકાર ના સ્ટ્રેન્થ જોવા મળી રહ્યા છે જેને લઇ કોરોના વાયરસ વધુ ગભી બની રહ્યો છે અને દિવસે દિવસે કોરોના દર્દી પણ વધી રહ્યા છે ત્યારે કોરોના વેકિસન તેનું કવચ છે જે કવચ રૂપી વેક્સીન ના બંને ડોઝ દરેક નાગરિક સમયસર લગાવે તેવી અપીલ કરી હતી. તેમણે માસ્ક પહેરી તેમજ જરૂરી સોશ્યલ ડિસ્ટન્સ રાખી કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો