તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ESIC હોસ્પિટલમાં સ્ટોરેજ ટેન્ક મુકી પણ ઓક્સિજન ન આવ્યો

અંકલેશ્વર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • એક સપ્તાહથી AIA દ્વારા સ્ટોરેજ ટેન્ક ઉભી કરાઈ

અંકલેશ્વર ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ખાતે ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક પણ ઓક્સિજન નહિ હોવાનું સામે આવ્યું છે. સપ્તાહ થી એ.આઈ.એ દ્વારા સ્ટોરેજ ટેન્ક ઉભી કરી આપી પણ હજી સુધી તંત્ર સપ્લાય પૂરો પાડ્યો નથી. લાખો ના ખર્ચે જન ભાગીદારી થી ઉભી થયેલી ટેન્ક શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. તાંત્રિક મંજૂરી મળી પણ સ્ટોરેજ માટે હવે જથ્થો મળતો નથી. હોસ્પિટલ વ્યવસ્થાપક ની પણ આ બાબતે ચુપકીદી સામે આવી રહી છે. ઓક્સિજન ને લઇ જ્યાં જિલ્લા માં કિલ્લત સર્જાય રહી છે. 45 ટન ઓક્સિજન ની જરૂરિયાત સામે આજે પણ 35 થી 40 ટન જ ઓક્સિજન મળી રહ્યો છે.

ત્યારે સરકાર નાજ સ્પેશિયલ ડેઝીગનેટેટ હોસ્પિટલ એવી ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ખાતે એ.આઈ.એ પ્રમુખ રમેશ ગાભણી દ્વારા 10 ટન ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક ઉભો કરવામાં આવ્યો છે. ટાબરતોબ ઉભા થયેલા આ સ્ટોરેજ ટેન્ક ની લાઈન પણ હોસ્પિટલ માં નાખી દેવામાં આવી છે. અને સપ્તાહ પૂર્વે તૈયાર આ સ્ટોરેજ ટેન્ક ની તાંત્રિક મંજૂરી માટે પ્રથમ અટાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો