તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંકલેશ્વરના જીતાલી ગામે ઇકો ચાલકે ચાર બાઈકને અડફેટે લેતા કચ્ચરઘાણ

અંકલેશ્વર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
જીતાલી ગામ પાસે કાર ચાલકે 4 બાઈકને અડફેટે લીધી હતી. - Divya Bhaskar
જીતાલી ગામ પાસે કાર ચાલકે 4 બાઈકને અડફેટે લીધી હતી.
 • પાર્કિંગમાં રહેલી બાઈક સાથે બોલેરો ઘુસીઃ બાઈકનો ખુરદો બોલ્યો પણ જાનહાની ટળી

અંકલેશ્વરના જીતાલી ગામમાં ઇકો ચાલકે 4 જેટલી પાર્ક કરેલ બાઈકને અડફેટે લીધી હતી. સદ્દનસીબે કોઈ જાનહાની સર્જાય ના હતી. જો કે બાઈકો નો ખુરદો બોલી જવા પામ્યો હતો. પાર્કિંગમાં રહેલ મોટર સાઇકલ સાથે બલેરો ઘુસી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ગત રાત્રીના સમયે વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી વિગતો અનુસાર ઇકો ચાલકે ગ્રીન સિટી નજીક કોમ્પલેક્ષમાં પાર્ક ચાર જેટલી બાઈકને ટક્કર મારતાં બાઈકોને નુકશાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ ઘટના સ્થળે થી ઇકો ગાડીનો ડ્રાઇવર ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો