તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ:અંકલેશ્વર GIDC સ્થિત જેસી વીક અંતર્ગત કોરોના વોરિયર્સ એવા તબીબો સન્માન કરવામાં આવ્યું

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીઆઇડીસી સ્થિત જે.સી.આઇ દ્વારા યોજવામાં આવી રહેલા જેસી વીક અંતર્ગત વિવિધ અવર્નેશના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે કોરોના કાળ માં પોતાના સ્વાસ્થ ની ચિંતા કર્યા વગર લોકો આરોગ્ય માટે ખડેપગે સેવા આપનાર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના તબીબ અને સ્ટાફને કોરોના કાળ દરમિયાન સેવા આપવા બાદલ તેમની ફરજ નિષ્ઠા ને સન્માનિત કરવા સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે જેસીઆઈના કેયુર શાહ, હસમુખ ચોવટીયા તેમજ ડોક્ટરોએ જેસીઆઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...