તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ અને રોટરી ક્લબ દ્વારા સ્વેટર અને ધાબળાંનું વિતરણ

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર શિયાળાની ઠંડીમાં ફૂટપાથ ઉપર રહેતા પરિવારોના બાળકોને રોટરી ક્લબના સહયોગ થી ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુમાં ચાલતી હોય અને ઠંડી ખુબ વધી પડતા ફૂટપાથ પર ખુલ્લા માં સુતા જરૂરિયાતમંદ પરિવાર અને તેમના બાળકોને ધાબળાં- સ્વેટર વિતરણ ડી.વાય.એસ. પી ચિરાગ દેસાઈ ના માર્ગ દર્શન હેઠળ જીઆઇડીસી પી.આઈ. આર.એન. કરમથીયા તેમજ સ્ટાફ ના સભ્યોએ વિતરણ કર્યું હતું ને જીઆઇડીસી વિવિધ વિસ્તાર માં ફરીને જરૂરિયતમંદ લોકો શોધી તેમને આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો