તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:અંકલેશ્વરમા શ્રમજવી છૂટક વિક્રેતાઓને માસ્ક વિતરણ

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર સ્થિત વુમન એમ્પાવરમેન્ટની અનોખી પહેલ જોવા મળી છે. અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી ના 4000 થી વધુ રેકી અને ફેરિયા તેમજ શ્રમજવી છૂટક વિક્રેતાઓ ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. રોટરી ક્લબના સહયોગ થી તહેવાર અને કોરોના મહામારી ધ્યાને લઇ શ્રમજીવી વેપારી પણ સુરક્ષિત રહે તેવી ભાવના આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ સ્થાપિત અંકલેશ્વર રોટરી ક્લબ વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર દ્વારા મહિલા રોજગારી પુરી પાડવા ટ્રેનિંગ સહીત તેમને કામ પણ આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો