તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:અંકલેશ્વરની મુખ્ય પોસ્ટ ઓફીસમાં પુનઃ કોરોનાની SOPના ધજાગરા

અંકલેશ્વર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના લહેર વચ્ચે પોસ્ટ ઓફિસમાં આવતા લોકોની ભીડ જામી

અંકલેશ્વરની મુખ્ય પોસ્ટ ઓફીસમાં પુનઃ કોરોના ની એસોપીના ધજાગડા ઉડ્યા હતા. કોરોના બીજી લહેર વચ્ચે પોસ્ટ ઓફિસ અંદર લોકો ઠસોઠસ જોવા મળ્યા હતા. સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો પણ અભાવ પણ જોવા મળ્યો હતો. પોસ્ટ ઓફિસ ખાતે કામ અર્થે ગયેલ ઈસમે વિડીયો ઉતારી વાયરલ કરતા ઘટના સામે આવી હતી.

અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસ થી રોજના 10 થી વધુ કોરોના દર્દી સામે આવી રહ્યા છે આ વચ્ચે જાહેરમા લોકો બેડકરી દાખવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં હવે સરકારના જ વિભાગ ની કચેરીઓ પણ બાકી નથી. કોરોના ની પ્રથમ લહેર વખતની જેમજ પુનઃ અંકલેશ્વર શહેર ચૌટા બજાર માં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ માં એસ.ઓ.પી ઉલ્લંખન નું પુનરાવર્તન જોવા મળ્યું છે. શનિવાર ના રોજ પોસ્ટ ઓફિસમાં કામ અર્થે આવતા લોકોનો તાંતો જોવા મળ્યો હતો અને કચેરી અંદર સોસ્યલ ડિસ્ટન્સ માસ્ક સહીત ના કોરોના એસ.ઓ.પી અને જિલ્લા કલેક્ટર ના જાહેરનામાંનો ભાગ જોવા મળ્યો હતો લોકો બેફિકરા બની એકબીજા ને અડી ને ઉભેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો