મૃત્યુ:વીજ થાંભલા સાથે એક્ટીવા ભટકાતા યુવાનનું મોત

અંકલેશ્વર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ હરિકૃપા સોસાયટીમાં રહેતા કલ્પેશ રમેશ ચંદ્ર જગાકડવાલા મેકલોઝ ફાર્મા કંપનીમાં માર્કેટીંગનું કામ કરી રહ્યા છે. ગુરૂવારના રોજ બપોરે 4 વાગ્યાના અડસમાંમાં તેવો અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ભરૂચ અંકલેશ્વર રોડ પર વીજ થાંભલા સાથે ભટકાતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં તેમને સારવાર મળે તે પૂર્વે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે શું સાથી કર્મચારી જીતેન્દ્ર સોલંકીએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલસીએ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...