તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભરણ ગામે વીજ ટ્રાન્સફર્મર તોડી કોપરની ચોરી

અંકલેશ્વર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ ખાતે 3 જેટલા ખેડૂતો તેમજ પુનગામ ખાતે 1 ખેડૂત ના ખેતર નજીક કોપર ચોરોએ 4 જેટલા વીજ ટ્રાન્સફર્મર તોડી પાડ્યા હતા અને અંદર થી 30 હજાર ઉપરાંતની કોપર કોઇલ ની ચોરી કરી લઇ ગયા હતા તેમજ 20 હજાર ઉપરાંતનું ઓઇલ ધોળી નાખી તેમજ સ્તર તોડી નાખી નુકશાન કરી ફરાર થઇ ગયા હતા.

આ અંગે વીજ નિગમ ખાતે ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવતા વીજ નિગમે તપાસ આરંભી આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો