તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:કડકિયા કિલેજમાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ

અંકલેશ્વર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કુસુમબેન કડકીયા આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંક્લેશ્વર દ્વારા બંધારણ દિવસ ઉજવણીનો ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત NSS વિભાગ દ્વારા ગત રોજ કરાયુ હતું. ઉચ્ચ-શિક્ષણ કમિશ્નરની કચેરી તેમજ યુનિવર્સીટીના આદેશ અનુશાર ભારતના બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપ “બંધારણ વંદના કાર્યક્રમ યોજયો હતો. પ્રો. હરેશ જે.પરીખ આ કાર્યક્રમમાં “બંધારણ ઘડતર સાથે જોડાયેલી માહિતી “ વિશે મુખ્ય વક્તા તરીકે લાભ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...