તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ અનલોક:ભરૂચ જિલ્લાની શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ, કેમ્પસ ગૂંજ્યા

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર સાથે બાળકોનો શાળામાં પ્રવેશ

આજથી શાળાઓમાં ધોરણ 6થી 8ના અભ્યાસ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં પણ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શાળાએ આવી પહોચ્યા હતા, ત્યારે શિક્ષકો દ્વારા ફૂલોથી સ્વાગત કરી તમામ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી શાળા-કોલેજ સહિતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

તો સાથે જ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને સરકારની ગાઈડલાઇનના પાલન સાથે શરૂ પણ કરવામાં આવી છે. જોકે 11 માસ બાદ રાજ્યભરમાં ધોરણ 9 અને 11 વર્ગો પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા. હવે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 18 ફેબ્રુઆરીથી શરૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો