તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:નેહરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા બંધારણ દિવસની ઉજવણી

અંકલેશ્વર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ભારતીય બંધારણ દિવસની ઉજવણી આજે કરવામાં આવી હતી. બંધારણ કમિટીના ઘડવૈયા એવા ડોક્ટર ભીમ રાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી બંધારણને કાયમ રાખવા માટેની પ્રતિજ્ઞા પણ યુવા મિત્ર દ્વારા લેવામાં આવી હતી. તમામ તાલુકાઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા યુવા સંયોજક સુબ્રતો ઘોષ તથા અન્ય યુવક અને મહિલા મંડળના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...