તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિબિર:અંકલેશ્વર ખાતે જે સાંઈ મિશન હેપીનેસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર ખાતે કાર્યરત જે સાંઈ મિશન હેપીનેસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 73 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કોરોના ની મહામારી માં બ્લડ બેંકો માં બ્લડ ની કમી જોવા મળી રહી છે.

જે માટે રવિવારના રોજ અંકલેશ્વર ની સેવાભાવી સંસ્થા જે સાંઈ મિશન હેપીનેસ ચેરીટેબલ ટ્રસ્ટ ઘ્વારા કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક ખાતે એક સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે અંકલેશ્વર ના સમાજસેવક તરીકે કાર્યરત મંગલમ પરિવાર ના મહેશ પટેલ અને સુરત ના નામાંકિત ડો.અંકિત પટેલ ના ઓ ના પ્રમુખ સ્થાને આ રક્તદાન કેમ્પ શરૂ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો