તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અંકલેશ્વરમાંથી બાઇક ચોરનાર વડોદરાથી ઝબ્બે, મહિસાગર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મળવ્યો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે 5 દિવસ પૂર્વે ચોરી થયેલી બાઈક સાથે વડોદરામાં રીઢો ચોર ઝડપાય જવા પામ્યો હતો. પ્રતિન ચોકડી ઝુપડપટ્ટી ખાતે રહેતા મૂળ મહીસાગર જિલ્લા રીઢા ચોર વડોદરા સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો.ગત 19 નવેમ્બર ના રોજ સરદાર પાર્ક ખાતે થી નેત્રંગ ના મુકેશભાઈ શાહ ની બજાર ડિસ્કવર બાઇકની ચોરી થઇ જવા પામી હતી જે નગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ આરંભી હતી. દરમિયાન વડોદરા સયાજી ગંજ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન અંકલેશ્વર પ્રતિંન ચોકી નજીક આવેલ ઝુપડપટ્ટી ખાતે રહેતા મૂળ લુણાવાડા મહીસાગર જિલ્લા ના કિરણ ગિરધર બામણીયા ને ઝડપી પાડ્યો હતો.

તેની પાસે રહેલ ચોરી ની બાઈક અંગે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા ટલ્લા કરવા લાગ્યો હતો જેની આકરી પૂછપરછ માં અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે થી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરતા વડોદરા સયાજી ગંજ પોલીસે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી ખરાય કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser