તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંકલેશ્વરમાં ટ્રકની અડફેટે બાઇક ચાલકને ગંભીર ઇજા, રાજપીપલા ચોકડી તરફ જવાના માર્ગ પર અકસ્માતનો બનાવ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર રચના નગર ફાટક પાસે ટ્રકની અડફેટે બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. રાજપીપલા ચોકડી તરફ જતા માર્ગ પર સામે થી આવતી ટ્રકે અડફેટે ના લેતા ઘટના બની હતી.અંકલેશ્વર GIDCને જોડાતા રાજપીપળા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર આવેલ રચના નગર ફાટક પાસે ટ્રક ચાલકે બાઇક સામે આવી રહેલ બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક પુંજાભાઈ ભીખાભાઈ પરમારને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. જેમને સ્થાનિકો 108 બોલાવી સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જયારે બાઇકનો ખુરદો બોલી ગયો હતો. બનાવ સંદર્ભે બાઇક ચાલકે GIDC પોલીસ મથકે જાણ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser