તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃક્ષારોપણ:ભરૂચ સાઇકલિસ્ટ ગૃપની અનોખી રીતે એપ્રિલ ફૂલ દિવસની ઉજવણી

અંકલેશ્વર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેવા અરણ્ય વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંદેશો આપ્યો

ભરૂચ સાઇકલિસ્ટ ગૃપ દ્વારા અનોખી રીતે એપ્રિલ ફૂલ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરી હતી. રેવા અરણ્ય વન નર્મદા કિનારે વૃક્ષારોપણ કરી ઉજવણી કરી હતી.

ભરૂચ સાયક્લિસ્ટ ગૃપ ના સભ્યો દ્વારા વિશ્વ માં બધા એપ્રિલ ફૂલ ડે મનાવી રહ્યા છે ભરૂચ સાયક્લિસ્ટ ગૃપ દ્વારા એપ્રિલ કુલ ડે મનાવવા મા આવ્યો હતો જેમાં ભરૂચ થી સાયક્લિંગ કરી નમઁદા નદી કિનારે આવેલા ગોલ્ડન બ્રીજ પાસે રેવા અરણય પર વૃક્ષારોપણ કરીને એપ્રિલ કુલ ડે મનાવવા માં આવ્યો હતો. જેમાં ભરૂચ ના સાયક્લિસ્ટ . રાજેશ્વર રાવ. સ્વેતા વ્યાસ અન્ય સાયક્લિસ્ટ હાજર રહી વૃક્ષારોપણ કાયૅકૃમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો