તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગડખોલ રેફરલમાં ભારત રસાયણે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કર્યો

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં હાલ 32 બેડ ઓક્સિજન લાઈન થી સજ્જ બની

અંકલેશ્વર ગડખોલ રેફરલ હોસ્પિટલ માં ભારત રસાયણ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કર્યો છે. નમો કોવિડ કેર સેન્ટર એવી ગડખોલ રેફરલ હોસ્પિટલ ખાતે હવે રોજના 25 જમ્બો બોટલ ઓક્સિજનનું ઉત્પાદન થશે.કંપની દ્વારા પોતાના નાઇટ્રોજન પ્લાન્ટ ને કન્વર્ટ કરી ઓક્સિજન પ્લાન્ટ તરીકે હોસ્પિટલ ખાતે ઉભો કર્યો છે. હોસ્પિટલમાં હાલ 32 બેડ ઓક્સિજન લાઈન થી સજ્જ બની છે. કોરોના ની ત્રીજી લહેર ની સામનો કરવા અત્યાર થી સજ્જ થવા ની કવાયત જોવા મળી રહી છે.

અંકલેશ્વર તાલુકા કોરોના સૌથી વધુ અસરગ્રસ્ત ગામ એવા ગડખોલ ખાતે ગ્રામ પંચાયત દ્વારા કોરોનાનો સામનો કરતા ગ્રામજનો વહારે અનેક આવ્યું છે. દર્દી અનેક વિધ મદદ થી લઇ કાઉન્સીલીંગ પણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના પ્રયત્ન ની ગડખોલ રેફરલ હોસ્પિટલ ને નમો કોવિડ કેર સેન્ટર માં ફેરવી કોરોના દર્દી ગ્રામ્ય સ્તરે જ તમામ સુવિધા સજ્જ સારવાર મળી તેવી સુવિધા ઉભી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...