તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અંકલેશ્વરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વરમાં સોમવારના રોજ કોરોના માં વધુ 1 દર્દી મળી આવ્યો હતો. હાંસોટ રોડ પર આવેલ માં રેસિડન્સી ખાતે કોરોના સંક્રમિત દર્દી મળી આવતા આરોગ્ય વિભાગે તેને સારવાર અર્થે ખસેડ્યો હતો. જયારે હજી પણ 14 દર્દી કોરોના ની સારવાર લઇ રહ્યા છે. જે માં 5 દર્દી હાલ હોમ આઇસોલેટ હેઠળ સરળ લઇ રહ્યા છે જયારે 9 દર્દી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અંકલેશ્વરમાં 1163 દર્દી અત્યાર સુધી કોરોનાને હરાવ્યો છે. 26 કંટાઈમેન્ટ ઝોન હજી પણ એક્ટીવ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો