તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખરોડ ચોકડી પાસે કેબીનમાં ટ્રક ઘુસી સપ્તાહમાં જ બીજો અકસ્માત સર્જાયો

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વર પાસેથી પસાર થતા હાઈવે ઉપર ખરોડ ચોકડી અકસ્માતના ડાર્ક ઝોન બની

અંકલેશ્વર ખરોડ ચોકડી પર કેબીન ટ્રક ઘુસી જવા પામી હતી. બે સપ્તાહમાં બીજી ટ્રક ચોકડી નજીક આવેલ કેબિનો માં ઘુસી હોવાની ઘટના બની છે. ચોકડી પર વધતા જતા અકસમાત સ્થાનિક રહીશો રોષ ફેલાયો હતો. સદનશીબે કોઈ જાનહાની નહિ સર્જાય ના હતી.અકસ્માત ના ડાર્ક ઝોન એવા ખરોડ ચોકડી જીવલેણ અકસ્માતોનું કેન્દ્ર બિંદુ બન્યો છે.

અંકલેશ્વર ખરોડ ચોકડી દિવસે દિવસે અકસ્માતો ની ઘટના વધી રહી છે. અકસ્માતની વધતી જતી ઘટનાઓ ને જીવલેણ અકસ્માતને લઇ ખરોડ ચોકડી ડાર્ક ઝોન માં આવે છે. જેને લઇ સ્થાનિક રહીશો અહીં અંદર પાસ બ્રિજ ની માગ કરી રહ્યા છે જે વચ્ચે શુક્રવાર ના રોજ સવારે ખરોડ પાસે ચોકડી પર પાનોલી ગેટ પાસે આવેલ કેબિનો માલવાહક ટ્રક ના ચાલકે સ્ટેરીગ પર કાબુ ગુમાવ્યો હતો અને રોડ સાઈડ પર આવેલ કેબિનો ઘુસી જવા પામી હતી સદ્દનસીબે ત્યાં કોઈ ઉભેલું ના હોવાથી કોઈને ઇજા ના પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલાક ફરાર થઇ ગયો હતો. ઘટનાના પગલે સ્થાનિકો માં રોષ ફેલાઈ જવા પામ્યો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો