તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:અંકલેશ્વરનો વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે 2014માં થયેલી ચોરીના વધુ એક વોન્ટેડ આરોપી મહારાષ્ટ્ર થી ઝડપી પાડ્યો હતો. જીઆઈડીસી પોલીસે મહારાષ્ટ્ર ખાતે આવેલ ધુલિયા થી ટ્રાન્સફરવોરન્ટ પર લઇ આવી હતી. અગાવ 3 દિવસ પૂર્વેજ ચોરીના એક આરોપીને ભરૂચ પોલીસ લઇ આવી હતી. અંકલેશ્વરમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હેઠળ 2014માં થયેલી ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો