તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોન કોવિડ જાહેર:અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ નોન કોવિડ જાહેર

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડની નિઃશુલ્ક સારવાર સાથે 96 % રિકવરી રેટ નોંધાવ્યો

કોવિડ 19ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને તદ્દન નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં ભરૂચ જિલ્લાની સૌપ્રથમ કોવિડ હોસ્પિટલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખુબ જ મોટો ફાળો આપી રહી હતી. ઉપરાંત કોવિડના દાખલ દર્દીઓમાં 96 % જેટલો મહત્તમ રિકવરીનો દર પ્રાપ્ત કરી હોસ્પિટલે મોટી સિદ્ધિ હાંસલ કર્યો છે.

હોસ્પિટલને બધી જ રેગ્યુલર ઓપીડી, એડમિશન, ઓપરેશન અને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી મળતા જ હોસ્પિટલના તમામ કર્મચારીઓ અને તબીબો રાબેતા મુજબના કામમાં જોડાઈ ગયા છે. તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં તમામ સાવચેતી અને પ્રોટોકોલ પ્રમાણે સાફ સફાઈ અને સ્ટરીલાઈઝેશનની પ્રક્રિયા દોજ વારંવાર કરાઇ રહી છે. હોસ્પિટલની ઓપીડીનો સમય વધારી દેવાયો છે. જેમાં બધા જ ફુલટાઇમ ડોક્ટર્સ હાજર રહેશે. સુરત અને વડોદરાના વિઝિટિંગ ડોક્ટર્સની ઓપીડી પણ રાબેતા મુજબ ચાલુ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો