તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતિનો પ્રયાસ:અંકલેશ્વરના શિક્ષકે કોરોના સામે ચાલતી લડતમાં વેક્સિન જરૂરી હોવાનું મહત્વ ચિત્રો થકી સમજાવ્યું

અંકલેશ્વર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કહેર વચ્ચે પ્રાથમિક શિક્ષકની અનોખી રીતે વેક્સિન લેવા લોકોને અપીલ

ચિત્રકારી વડે વેક્સીનનો લેવાનો સંદેશ અંકલેશ્વરના પ્રાથમિક શિક્ષકે કોરોના વેક્સિન જાગૃતિનો પાઠવ્યો હતો. કોરોના સામેની લડતમાં વેક્સીન જરૂરી હોવાનું મહત્વ ચિત્રો દ્વારા સમજાવ્યું હતું. લોકો વેક્સીન લેવા અપીલ કરી હતી. કોરોનાના વધી રહેલા સંક્રમણને અટકાવવા વેકિસન અગત્યતા સમજવા ચિત્ર માધ્યમનો ઉપયોગ કર્યો હતો. કોરોનાની અસર થી મુક્ત થાય, જનજાગૃતિ સલામતી સંરક્ષણ સામાજિક અંતર, ખાણી-પીણી, વેકસીન અસરકારતા સ્ને માસ્ક નું મહત્વ સમજવા માટે પ્પાનોલી પ્રાથમિક શાળા ના ચિત્ર શિક્ષક પ્રદીપકુર સુભાષચંદ્ર દોશી દ્વારા ચિત્ર તૈયાર કાર્ય છે.

અલગ અલગ વિષય પર 21 ચિત્રો ટીયર કર્યા હતા. જે ચિત્રો કોરોના સામે જંગ લાફાવા માં ખુદ ને જાગૃત કરાવમાં ઉપયોગી થઇ પડશે તેનું મહત્વ સમજાવ્યું હતું એટ્લુજ નહિ અઢી મિનિટનું કોરોના વેક્સીન જાગૃતિ નાટક પણ તૈયાર કર્યું હતું . શિક્ષક દ્વારા અત્યાર સુધી 400 થી વધુ ચિત્ર બનાવ્યા છે. આ ઉપરાંત ગુજરાત અને ગુજરાત બહાર 15 ચિત્ર પ્રદર્શન સહીત ઓનલાઇન ચિત્ર પ્રદર્શન માં 40 થી વધારે યોજવામાં આવ્યા છે.

પ્રદીપભાઈ દોશીએ પોતાની ચિત્ર કલા વડે કોરોના મહામારી અંગે અગાવ પણ ચિત્રો તૈયાર કર્યા હતા જેમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહીત જાગૃતિનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારે વધુ એકવાર કોરોના સામે જગ માં વેક્સીન અગત્યનું હોવાની જણાવતા 21 જેટલા ચિત્રો તૈયાર કરી ઓનલાઇન પ્રદર્શની યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો