તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ વસુલાત:અંકલેશ્વર પાલિકાએ માસ્ક વિના રહેલ દુકાનદારોને દંડ, પાલિકાએ 1 દિવસમાં માત્ર 1 હજારનો જ દંડ વસુલ્યો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોરોના વાયરસની મહામારીમાં સાવચેતીના પગલાં રૂપે માસ્ક ફરજીયાત પહેરવા, સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરવા અને સેનેટરાઈઝરનો ઉપયોગ કરવા અને હાથ સાબુથી ધોવા વિગેરેની જાગૃકતા માટે તેમજ તેના ચેકીંગ માટેની જુદી જુદી ટીમ બનાવીને ચેકીંગ હાથ ધરીને સ્થળ ઉપર દંડ વસુલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મંગળવારના દિવસે જયેશ સોલંકી,અશ્વીન દવે અને બી.એન પટેલ ધ્વારા રૂ.1000 દંડ વસુલ કરવામાં આવેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser