તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતિ:કોરોનાની સાવચેતી અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અંકલેશ્વર પાલિકાએ વિષેશ કાર ફાળવી

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા તેમજ બિન જરૂરી બહાર નહીં નીકળવા સૂચના

અંકલેશ્વર પાલિકા દ્વારા કોરોનાની સાવચેતી મેળવા વિશેષ કાર દ્વારા કરવામાં આવી રહેલી અપીલ હતી. શહેર વિવિધ વિસ્તારો માં ફળી કોરોના અંગે જનજાગૃતિ અને સાવચેત રહેવા કરવામાં આવી રહેલી જાહેરાત હતી. જરૂરી સોશ્યલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરવા તેમજ બિન જરૂરી બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેર વધુ તેજ બનતા પાલિકા દ્વારા પગલું ભરવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વર માં કોરોના સંક્રમણ ની બીજી લહેર વધુ ઝડપભેર ફેલાઈ રહી છે અને દિવસે દિવસે સરેરાશ રોજના 5 દર્દી કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. જે ઝડપ થી શહેર તેમજ આજુબાજુ ના ગ્રામ વિસ્તાર માં પણ ફેલાઈ રહ્યો છે. ત્યારે કોરોના પ્રથમ લહેર વખતે શહેરીજનો જે સંયમતા દાખવી હતી. જે બીજી લહેર વખતે લોકો ની લાપરવાહી સામે આવી રહી છે. જેને લઇ કોરોના સંક્રમિત વધુ લોકો ના બને તેમ માટે કોરોના માં લોકો સુરક્ષિત રહે , જરૂયી માસ્ક પહેરે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાણવી લોકો ની જરૂરી બહાર નીકળવાનું ટાળે તે માટે કોરોના જાગૃતિ વેન નગર માં તમામ વોર્ડ માં વિવિધ વિસ્તાર માં ફેરવામાં આવી રહી છે અને તેમાં લાઉડ સ્પીકર વડે જાહેરાત કરી લોકો જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમજ લોકો જાહેર અપીલ પણ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો