વિતરણ:અંકલેશ્વર જેસીઆઈએ જેસી વીક અંતર્ગત કાગળની બેગનો ઉપયોગ કરવા ઝુંબેશ યોજી

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીસીઆઈ તેમજ જેસીરેટ વિંગએ જેસી વીક અંતર્ગત પ્લાસ્ટિક બેગ બેન્ડ અંગે પોસ્ટર રજુ કરી લોકો તેના બદલે કાગળના તેમજ કાપડના બેગ ઉપયોગ કરવા માટે કેમપેન યોજી લોકો પ્લાસ્ટિક બેગ ના ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો તેમને કાગળ ની બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેસીઆઈના કેયુર શાહ, હસમુખ ચોવટીયા સહીત જેસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...